ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે ભક્તિનો મહાપ્રવાહ: 1,51,000 પાર્થિરેશ્વર નિર્માણ સાથે ત્રિદિવસીય મહાપૂજન, મહા આધ્રા નક્ષત્રએ શિવભક્તિને ઉજાગર કરી
ખંભાળિયા તાલુકા, દેવભૂમિ દ્વારકા – ખંભાળિયા તાલુકાના ભીંડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ભક્તિનો અદભૂત ઉમંગ, આધ્યાત્મિક ઉત્તેજના અને ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સર્વે શિવભક્ત મંડળના આયોજન હેઠળ આયોજિત ત્રિદિવસીય પાર્થિરેશ્વર મહાપૂજન એવં દર્શન મહોત્સવ ભીંડા ગામને અજોડ ભક્તિના કેન્દ્રસ્થાને લઇ ગયો છે. ગામના ભોળાનાથ ભક્તોએ અનન્ય શ્રદ્ધા અને ભાવપૂર્વક કુલ 1,51,000 પાર્થિરેશ્વર (પાર્થિવ…