અરૂણાચલ પ્રદેશમાં 1000 ફૂટ ઊંડા ખીણમાં શ્રમિકોથી ભરેલી ટ્રક ખાબકી.
22 શ્રમિકોના કરુણ મૃત્યુ, 13 મૃતદેહ મળી આવ્યા; તિનસુકિયા (આસામ)થી નીકળેલી ટ્રક પર્વતીય ખતરનાક વળાંક પર બેકાબુ થઈ દુર્ઘટના ઉત્તર-પૂર્વ ભારતના પર્વતોમાં ફરી એક વખત કરુણ દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. અરૂણાચલ પ્રદેશના પાપુમ પારે જિલ્લામાં તિનસુકિયા (આસામ)થી શ્રમિકોને લઈ જતી એક ટ્રક ખતરનાક પર્વતીય વળાંક પર બેકાબુ થઈ 1000 ફૂટ ઊંડા ખીણમાં પડતાં ઓછામાં ઓછા…