લાવો… જામનગરનો નવો વિકાસનકશો!
રાજ્ય સરકારનો મોટો નિર્ણય: તમામ 17 મહાનગરપાલિકાઓએ 30 જૂન 2026 પહેલાં નવા ડેવલપમેન્ટ પ્લાનનો ડ્રાફ્ટ જમા કરાવવો ફરજિયાત 2030ના કોમનવેલ્થ રમતોત્સવને ધ્યાનમાં રાખી શહેરોના આયોજનબદ્ધ અને ઝડપી વિકાસની દિશામાં સરકારનો રોડમેપ જામનગર | રાજ્ય પ્રતિનિધિ જામનગર સહિત સમગ્ર ગુજરાતના શહેરી વિકાસને લઈને રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના શહેરીકરણને વધુ આયોજનબદ્ધ,…