વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી.
“1 વાગ્યા સુધીમાં ખાલી ન કરશો તો ઉડાવી દઈશું” – ધમકીભર્યો ઈ-મેલ શહેરમાં દોડધામ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ શરૂ વડોદરા | પ્રતિનિધિ ગુજરાતના મહત્વના પ્રશાસનિક કેન્દ્રોમાંની એક એવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર કચેરીના સત્તાવાર ઈ-મેલ પર મોકલવામાં આવેલા એક ધમકીભર્યા…