દ્વારકા બાર એસોસિએશનની ચૂંટણીનું રણસિંગું ફૂંકાયું.
પ્રમુખ પદ માટે ત્રણ રઘુવંશી ઉમેદવારો વચ્ચે ત્રિકોણીય જંગ૧૯ ડિસેમ્બરે મતદાન, ૧૧૭ સભ્યો કરશે પ્રમુખનો નિર્ણય** દ્વારકા:દ્વારકા બાર એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને સમગ્ર વકીલ સમાજમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. આગામી શુક્રવાર તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ યોજાનારી આ ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં ફાઇનલ થયા…