જસદણના આટકોટમાં ‘નિર્ભયા’ જેવી ક્રૂર ઘટના : 6 વર્ષની નિર્દોષ બાળકી પર અત્યાચારનો પ્રયાસ
જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં બનેલી એક હચમચાવી મુકી દે તેવી ઘટના ફરી એકવાર માનવજાતના ક્રૂર ચહેરાને બહાર લાવી રહી છે. દાહોદ જિલ્લાના શ્રમિક પરિવારની માત્ર છ વર્ષની નિર્ભય બાળકી સાથે જે અમાનવીય અત્યાચારનો પ્રયાસ થયો છે તેને લોકોએ દિલ્હીની નિર્ભયા કેસ સાથે સરખાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયા…