સૌરાષ્ટ્ર–કચ્છની ૬૯ પાલિકાઓ પર PGVCLનું ૩૯૮ કરોડનું લાઈટ બિલ બાકી
સરકારી કચેરીઓના બાકી લેણાં વસુલવામાં PGVCL તંત્રની આંખ મિચામાણું — માત્ર ૬ પાલિકાઓ પર જ ૧૦૧.૩૬ કરોડનો વેરો બાકી સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારમાં વીજ પુરવઠો આપતી પશ્વિમ ગુજરાત વીજ કંપની (PGVCL) માટે છેલ્લા બે વર્ષથી એક ગંભીર બાકીદારી સમસ્યા ઊભી થઈ છે. વિસ્તારમાં આવેલી કુલ ૬૯ નગરપાલિકાઓએ મળીને લગભગ ૩૯૮ કરોડ રૂપિયાનું લાઈટ બિલ બે વર્ષથી ક્લિયર…