જામનગર જીલ્લામાં ફટાકડા વેચાણ પર પોલીસની તવાઈ : હાપા અને ધૂતારપૂરમાં લાયસન્સ વિના ફટાકડા વેચનારાઓ ઝડપાયા, જથ્થો કબજે કરી ગુનો દાખલ કરેલ છે.
જામનગર જિલ્લામાં દિવાળીના તહેવારની ધૂમ સાથે જ ફટાકડાના વેપારમાં પણ તેજી જોવા મળી રહી છે. પરંતુ આ ઉત્સાહ વચ્ચે કેટલાક વેપારીઓ કાયદા અને સલામતીના નિયમોને અવગણીને લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ શરૂ કરી દેતા પોલીસે તવાઈ મચાવી છે. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસની ચેકિંગ અભિયાન અંતર્ગત હાપા અને ધૂતારપર વિસ્તારમાં ગેરકાયદે રીતે ફટાકડા વેચતા વેપારીઓની…