જામનગર-અમૃતસર નેશનલ હાઈવેના કામોમાં ભારે ગોટાળો
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની મુલાકાતે ખામીઓના પહાડ ખુલ્લા, સરકારની છબી પર પ્રશ્નચિહ્ન જામનગર-અમૃતસર સહિત ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા નેશનલ હાઈવેના કામોને લઈને ગંભીર ગૂંજાટ શરૂ થયો છે. તાજેતરમાં કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતના બે દિવસીય નિરીક્ષણ પ્રવાસે આવ્યા ત્યારે અનેક ખામીઓ, ગેરવ્યવસ્થાઓ અને અસ્વીકાર્ય ગુણવત્તાના મુદ્દાઓ સપાટે આવી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…