ઓખા આર.કે. બંદર ખાતે પોલીસની મોટી રેડ.
કુલદીપ દુકાન સામે ભાડે રાખેલા વાડામાંથી 200 લિટર દેશી દારૂ જપ્ત — મુખ્ય માસ્ટરમાઈન્ડો ફરાર જાહેર; વિસ્તારના ગેરકાયદેસર નેટવર્કનો ઉંડો ભેદ ઉકેલાયો ઓખા આર.કે. બંદર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર વેપાર પર અંતે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે કુલદીપ નામની દુકાન સામે આવેલ અને જેસાભા બાવાભા કેર…