શિર્દી સંસ્થાનનું માનવતાભર્યું પગલું.
જન્મજાત સાંઈભક્ત અભિનેતા સુધીર દળવીને મળશે 11 લાખ રૂપિયાની સારવાર સહાયબૉમ્બે હાઈ કોર્ટે મંજૂરી આપતા સૌત્રે રાહતનો શ્વાસ લીધો** મુંબઈ:ભારતના ફિલ્મ જગતમાં “સાંઈબાબા”નું પાત્ર ભજવીને ઘરઘરમાં ઓળખાયલા વરિષ્ઠ અભિનેતા સુધીર દળવી હાલ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. વર્ષ 1977માં આવેલી લોકપ્રિય ફિલ્મ *‘શિર્ડી કે સાંઈબાબા’*માં તેમની અભિનયયાત્રાની સર્વોચ્ચ ઓળખ બની ગયેલી ભૂમિકા આજે પણ…