બિગ બૉસ 18 ફેમ એડિન રોઝ સાથે દિલ્હી મંદિર બહાર હેરાનગતિની ઘટના: સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો શેર
બિગ બૉસ 18 ફેમ અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર એડિન રોઝ હાલમાં એક ચોંકાવનારી ઘટના સાથે ચર્ચામાં છે. એડિને તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે ખુલાસો કર્યો કે દિલ્હીના એક મંદિરમાં સવારે સવારના સમયે તે હેરાન અને છેડતીનો શિકાર બની હતી. આ ઘટના માત્ર એડિન માટે નહીં, પરંતુ મહિલાઓ માટે…