રાજકોટ ગ્રામ્ય LCBની દબંગ કાર્યવાહી : મેટોડાની વાડીમાંથી 20,664 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ
68.92 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા, ત્રીજા મુખ્ય સૂત્રીધારને પકડવા ચક્રો ગતિમાન રાજકોટ ગ્રામ્ય વિસ્તાર ફરી એક વખત દારૂના ગેરકાયદેસર ધંધાની સળંગ પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાન તરીકે ચર્ચામાં આવ્યો છે. રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં દારૂના અવૈધ વેપારની જાળ કુશળતાપૂર્વક કાર્યરત રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના સતર્ક જવાનો આવા ગેરકાયદેસર…