જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ઐતિહાસિક આવક.
એક જ દિવસમાં 417 વાહનો સાથે 32 હજાર ગુણી મગફળીથી યાર્ડ છલકાયું જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સીઝનમાં મગફળીની આવકએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાંખ્યા છે. રવિવારે સવારે શરૂ થયેલી આવક સાંજ સુધી યથાવત રહેતા યાર્ડ મગફળીથી છલકાઈ ગયું હતું. એક જ દિવસમાં ખેડૂતો દ્વારા મગફળી ભરેલા કુલ 417 વાહનો યાર્ડમાં લાવવામાં આવ્યા હતા, જેના પરિણામે…