ઓખા નગરપાલિકાની ઐતિહાસિક પહેલ – બેટ દ્વારકા ધામથી હનુમાન દાંડી સુધી વિશાળ માર્ગ.
ઓખા નગરપાલિકાની ઐતિહાસિક પહેલ – બેટ દ્વારકા ધામથી હનુમાન દાંડી તથા સિદ્ધ ચૌરાસી ધુના સુધી વિશાળ માર્ગ વિકાસથી યાત્રાળુઓને મોટી રાહત દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ધાર્મિક અને પ્રવાસન દૃષ્ટિએ અતિ મહત્વની ઓખા નગરપાલિકાએ એક મહત્વપૂર્ણ અને દીર્ઘકાળીન લાભ આપતી વિકાસાત્મક પહેલ હાથ ધરી છે. ઓખા નગરપાલિકા દ્વારા બેટ દ્વારકા ધામના ગ્રામ્ય વિસ્તારથી હનુમાન દાંડી…