શિક્ષણમાં ગુજરાતનો ઐતિહાસિક સંકલ્પ:.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 લાખ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડની સ્કોલરશીપ સહાય વિતરણનમો લક્ષ્મીથી જ્ઞાનસેતુ સુધી – શિક્ષણના દરેક પગથિયે સરકારનો સહારો** ગાંધીનગર :ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ શનિવારે ગાંધીનગર ખાતે જોવા મળ્યું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની વિવિધ મહત્વની શૈક્ષણિક યોજનાઓ અંતર્ગત 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડથી વધુની…