ફાંગલીના ગટર કામે ઉધમ મચાવ્યું: વૃદ્ધ ખાડામાં પડ્યા, ગ્રામજનો ભડક્યા – “આજે વૃદ્ધ, કાલે બાળક?”
ફાંગલી – સાંતલપુર, તા. 13 જુલાઈ | પ્રતિનિધિ દ્વારાપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ચાલી રહેલા ગટર લાઇનના બેદરકારીભર્યા અને ભ્રષ્ટાચારમય કામે હવે જાન જોખમ ઉભું કરી દીધું છે. ગામના એક વૃદ્ધ નાગરિક ગટરના ખાડામાં પડતાં ગંભીર રીતે ઘાયલ થયા છે, જે બાદ ગામજનોમાં ભારે રોષ પ્રસરી ગયો છે. લોકોએ તાત્કાલિક કાર્યવાહી, જવાબદારની જવાબદારી નક્કી…