ધોરાજી માટે ૧૮ લાખ રૂપિયાની નવી એમ્બ્યુલન્સની ભેટ : આરોગ્યસેવાની દિશામાં ધારાસભ્યશ્રીના પ્રયત્નો લાયક પ્રશંસા
ધોરાજી : લોકોના આરોગ્ય હિત માટે સુવિધાઓ વધુ સારી બને અને ઈમરજન્સી સ્થિતિમાં સમયસર સારવાર મળી શકે તે હેતુ સાથે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલીયાના પ્રયાસોથી ધોરાજીને નવા ૧૮ લાખ રૂપિયાની એમ્બ્યુલન્સની ભેટ મળી છે. આ એમ્બ્યુલન્સ ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગ્રાન્ટ હેઠળ ફાળવવામાં આવી છે. તેનું લોકાર્પણ વિધિવત રીતે ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ…