સાંતલપુરની ધરા પર વિકાસના વૈભવની ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ₹૧૧૦.૨૮ કરોડના વિકાસ કામોની ભેટ, લાખો લોકોના સપનાને મળી સાકારતા
▪︎ કલ્યાણપુરા ખાતે વિસ્તૃત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ▪︎ વિવિધ વિભાગોના ૧૦૦થી વધુ કામોનો સમારંભી આરંભ▪︎ સરકારની યોજનાના લાભાર્થીઓને રૂ.૪૨.૨૯ લાખના ચેક વિતરણ▪︎ મુખ્યમંત્રીએ વિકાસના સંકલ્પમાં જનસહભાગીતા માટે આહવાન કર્યું▪︎ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા પાટણ જિલ્લાના સૌથી અંતિમ તાલુકા ગણાતા સાંતલપુરની ધરા આજે ઉજાસથી ઝળહળી ઊઠી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંતલપુર…