“હવે વીજતંત્ર નહીં, ખાનગી કંપની જવાબદાર!” – PGVCLના નવા નિર્ણયથી જામનગર-દ્વારકાના વીજપ્રણાલી વ્યવસ્થાપનમાં મોટો ફેરફાર
જામનગર/દ્વારકા: રાજ્યના પશ્ચિમ વિજ કંપની (PGVCL) દ્વારા એક એવો ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેનું સીધું અસર ગામથી શહેરના વીજગ્રાહકો સુધી પડશે. PGVCLએ હવે પોતાના તમામ ફોલ્ટ સેન્ટરોનું સંચાલન ખાનગી કંપનીના હવાલે સોંપી દીધું છે. એટલે કે, હવે વીજળી જતી રહે, વાયર તૂટી જાય કે અન્ય વીજસંકટ ઉભું થાય, તો સરકારનો વીજતંત્ર…