એલ.જી. હોસ્પિટલમાં 3 વર્ષના બાળકમાં થયો અત્યંત દુર્લભ જન્મજાત રોગનો નિદાન: સફળ સર્જરીથી જીવ બચાવ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારની જનહિત માટે મહત્વની એમ.સી. સંચાલિત એલ.જી. જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં એક અત્યંત દુર્લભ અને જટિલ મેડિકલ કેસનું સફળ નિદાન અને સારવાર કરવામાં આવી છે. માત્ર 3 વર્ષના બાળકમાં જન્મજાત સ્વરૂપનો બહુજ ઓછી વખત જોવા મળતો રોગ — ‘મેકલ્સ ડાયવર્ટિક્યુલમ વિથ એમ્બિલિકલ સાયનસ’ — ઓળખી કાઢવામાં આવ્યો હતો અને બાળકોમાં સર્જરીની ખૂબ જ જટિલ…