રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની કાર્યવાહી: સબસ્ટાન્ડર્ડ ખાદ્યપદાર્થો સામે કડક પગલાં
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તાની તપાસ અને નમૂનાઓની પુથ્થકરણ પ્રક્રિયા દરમિયાન કુલ 07 નમૂનાઓને “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવ્યા છે. આ પગલાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ લેવામાં આવ્યા છે. જેમાં નમૂનાઓનાં પરીણામો માંડવામાં આવતા ખોટી કે ઘાતક વસ્તુઓ (જેમ કે ફોરેન ફેટ, સિન્થેટિક કલર, વેજીટેબલ ફેટ, Methylcobalamin વગેરે) ની હાજરીથી…