ગુજરાતમાં ભાડા નિયમોમાં ક્રાંતિ: મકાનમાલિકો-ભાડૂઆતો માટે નવા કડક અને પારદર્શક નિયમ અમલમાં.
તા. ૧ ડિસેમ્બર:મકાનમાલિકો અને ભાડૂઆતો વચ્ચે વધતા વિવાદોને કારણે ગુજરાત સરકારે 2025 થી લાગુ થવાના નવા ભાડા નિયમોની જાહેરાત કરી છે. નવા નિયમો ભાડાના વ્યવહારને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા, ભાડૂઆતના અધિકારોની સુરક્ષા કરવા અને મકાનમાલિકોને પણ નિયમિત વ્યવસાયમાં મદદરૂપ થવા માટે રચાયા છે. આ સાથે, ભાડા કરારોની નોંધણી, ભાડા વધારા, ભાડા ન ચુકવતા મુદ્દાઓ, ઘર ખાલી…