ચામુંડાનગરમાં મહિલાઓનો ધમાકો.
પોલીસની નિષ્ક્રિયતા સામે ફરી જનતા રેડ – 12 કલાકમાં જ ફરી શરૂ થયેલા દારૂના ધંધા સામે મહિલા મોર્ચો” જેતપુર – શહેરના ચામુંડા નગર વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા દેશી દારૂના ધંધાએ વર્ષોથી સ્થાનિક રહેવાસીઓનું જીવન નર્ક સમાન બનાવી દીધું છે. અનેક ફરિયાદો, દરોડાની માંગી અને પોલીસ આગળ ગણતરી ન રહે એવી રજૂઆતો છતાં અહીં દારૂના અડ્ડા અટક્યા…