પલસાણા પોલીસની મોટીઁ કામગીરી: મીઢોંળા પોલીસ ચેકપોસ્ટ નજીકથી ટેમ્પોમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
રૂ. 12.95 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ – એક આરોપી વોન્ટેડ જાહેર દક્ષિણ ગુજરાતમાં પ્રોહિબિશનના કડક અમલીકરણ વચ્ચે સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાાં પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. માખીંગા ગામની સીમમાં આવેલ મીઢોંળા પોલીસ ચેકપોસ્ટ નજીકથી ટેમ્પામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લઈ જવાતો એક મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસએ ઝડપી કાર્યવાહી કરીને એક આરોપીને પકડી…