દ્વારકા બાર એસોસિએશન ચૂંટણીમાં નીરવ સામાણીનું પ્રભાવશાળી પ્રવેશ.
“સૌ વકીલોના વિકાસ માટે અડગ પ્રતિબદ્ધતા, દલાલ પ્રથા સમૂળે બંધ કરાવીશ” – વકીલ સમાજમાં નવી આશાઓ દ્વારકા બાર એસોસિએશનની 19 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં યુવા અને તેજસ્વી એડવોકેટ નીરવ સામાણી દ્વારા પ્રમુખ પદની ઉમેદવારી નોંધાતાં વકીલ સમાજમાં નવા જુસ્સો અને નવી શક્તિનું સંચાર થયું છે. વર્ષની શરૂઆતથી જ વકીલ સમાજના આંતરિક મુદ્દાઓ તથા ‘બાર’ અને ‘કોર્ટ’…