ગુજરાતની મતદાર યાદીમાં મોટું શુદ્ધિકરણ.
લાખો ‘ભૂતિયા મતદાર’ બહાર આવતાં તંત્રમાં ખળભળાટ – રાજ્યભરમાં ચાલી રહેલી SIR ઝુંબેશનો વિગતવાર ગ્રાઉન્ડ રિપોર્ટ ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) હેઠળ ચાલી રહેલી ગણતરી અને ચકાસણી કામગીરી દરમિયાન બહાર આવેલાં નવા આંકડાએ ચૂંટણી તંત્ર અને રાજકીય વર્તુળો બંનેને ચોંકાવી દીધા છે. રાજ્યની મતદાર યાદીમાં વર્ષોથી રહેલી ગડબડીઓ…