ઊંટોના આરોગ્ય માટે સંવેદનશીલ પ્રયાસ : જામનગર પશુપાલન વિભાગની વિશેષ ઝુંબેશ.
બે દિવસમાં ૨૧૦ ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર, ગ્રામ્ય પશુપાલકોને મોટી રાહત જામનગર | પ્રતિનિધિ | તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ જામનગર જિલ્લાના રણપ્રદેશ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઊંટ માત્ર પશુ નહીં પરંતુ જીવનરેખા સમાન ગણાય છે. પરિવહન, ખેતી, દૂધ ઉત્પાદન તેમજ પરંપરાગત રોજગાર માટે ઊંટ પર આધારિત અનેક પરિવારો માટે તેના સ્વાસ્થ્યની સુરક્ષા અત્યંત જરૂરી…