જામનગર લાલ બંગલા સર્કલ પર આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન.
પોલીસ સાથે અથડામણ પછી રાજેન્દ્રસિંહ સોઢા–પ્રકાશ દોંગા સહિત 10 કાર્યકરોની અટકાયત જામનગર:શહેરના લાલ બંગલા સર્કલ વિસ્તાર આજે રાજકીય ઉકાળા અને નારા–જોરોથી ગુંજી ઉઠ્યો, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિવિધ સ્થાનિક મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને તેમણે સરકાર તથા વહીવટી તંત્ર વિરુદ્ધ નારા લગાવતા…