મહેસાણા ખાતે ટીબી નોટિફિકેશન અને PC&PNDT એક્ટ અંગે આરોગ્ય જાગૃતિ સેમિનાર.
80થી વધુ પ્રાઇવેટ ડોક્ટરોની હાજરી સાથે જિલ્લાનું મહત્વપૂર્ણ હેલ્થ કૉન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લામાં આરોગ્ય સેવા મજબૂત બનાવવા અને રોગનિર્મૂલનના લક્ષ્યાંકો સફળ કરવા માટે જિલ્લા પ્રશાસન તથા આરોગ્ય વિભાગે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહેસાણા ખાતે ટીબી નોટિફિકેશન, NTEP (National Tuberculosis Elimination Program) અને PC&PNDT (Pre-Conception & Pre-Natal Diagnostic Techniques Act) જેવા અત્યંત મહત્વના…