દિત્વાહ વાવાઝોડું નજીક આવતા ગુજરાતમાં હવામાનમાં મોટા ફેરફારના સંકેતો.
૧૮ થી ૨૪ ડિસેમ્બર વચ્ચે વરસાદની શક્યતા, ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ માહોલ છવાય તેવો અંબાલાલ પટેલનો આગાહીઓ આધારિત અંદાજ ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના મધ્યથી અંત સુધી હવામાનમાં નોંધપાત્ર પરિવર્તનો જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં શિયાળો ધીરે ધીરે જામે છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાકીય સિસ્ટમની અસરને કારણે વાદળછાયું વાતાવરણ,…