પાટણના ઈતિહાસમાં સૌથી મોટો દારૂ જથ્થો કબજે.
એલસિબીની ઐતિહાસિક કાર્યવાહી, 1.02 કરોડનો મૂદામાલ જપ્ત—પંજાબથી સુરત જતા 16,427 બોટલ સાથે એકની ધરપકડ પાટણ :ગુજરાતમાં પ્રતિબંધિત દારૂની હેરાફેરી વર્ષો થી પોલીસ માટે પડકાર બની રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પ્રોહિબિશનના ગુનાઓ પર રાજ્ય પોલીસના વધતા કડક વલણ વચ્ચે પાટણ જિલ્લામાં એક ઐતિહાસિક સફળતા મળી છે. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ જિલ્લાનાં ઇતિહાસનો સૌથી…