એશિયા કપ 2025માં પાકિસ્તાનનો રોમાંચક પ્રવેશ: યુએઈ પર વિજય બાદ સુપર-4 માં ભારત સાથે ફરી જંગ”
દુબઈ, તા. 18 સપ્ટેમ્બર – એશિયા કપ 2025માં બુધવારનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ માટે અત્યંત ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો. સવારે ઉઠેલા રાજકીય અને વ્યવહારુ વિવાદોએ મેચને અનિશ્ચિતતા તરફ ધકેલી દીધી હતી. પરંતુ અંતે, મેદાનમાં ઉતરી પાકિસ્તાન ટીમે પોતાની લાયકાત સાબિત કરી અને યુએઈ સામે 41 રનની જીત મેળવીને સુપર-4 તબક્કામાં પ્રવેશ કર્યો. આ જીત સાથે પાકિસ્તાનની ફરી…