ખાખરીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬મો ‘મધુશાંતિ યજ્ઞ’ યોજાશે; કુળદેવી શ્રી સિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ.
ખાખરીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના તત્ત્વાધાન હેઠળ સમસ્ત ખાખરિયા પરિવારની એકતા, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણના સંકલ્પ સાથે ૧૬મો ભવ્ય ‘મધુશાંતિ યજ્ઞ’ આયોજિત થવા જઈ રહ્યો છે. આપણા કુળદેવી શ્રી સિકોતર માતાજીની અસીમ કૃપાથી યોજાનાર આ યજ્ઞ માત્ર ધાર્મિક અનુષ્ઠાન પૂરતો સીમિત ન રહેતા, પરિવારની એકતા, પરંપરા અને “સુધૈવ કુટુંબમ્”ની ભાવનાનું જીવંત પ્રતિબિંબ બનવાનો છે. વિશેષ વાત એ…