કડાણા જળાશય યોજના: વરીયાલ–ડેમલી–બામરોલીમાં પુનઃવસવાટ જમીન મુદ્દે તંત્રની કસોટી
વરીયાલમાં એક ઘર સીલ થતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી અને બામરોલી ગામોમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને વર્ષો પહેલાં પુનઃવસવાટ માટે સરકાર તરફથી જમીન ફાળવી આપવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતા આ મુદ્દે હવે તંત્ર દ્વારા સર્વે, તપાસ અને દબાણ દૂર કરવાની કાર્યવાહી તેજ ગતિથી શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રની આ કાર્યવાહીથી…