મીરા ગાર્ડનની જીર્ણ હાલત પરથી ઉઠ્યા પ્રશ્નો.
કરોડોની ગ્રાન્ટ છતાં દ્વારકા નગરપાલિકાના વિકાસકાર્યોમાં ‘દિવા તળે અંધારું’? દ્વારકા — વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિર, દરિયાકાંઠાના સૌંદર્ય અને આધ્યાત્મિક વારસા માટે જાણીતું દ્વારકા શહેર વર્ષોથી વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, બંને તરફથી આ પૌરાણીક નગરના સુંદરિકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સુવિધાઓ માટે વિશાળ ફાળવણીઓ થઈ રહી છે. પરંતુ આ…