કંડલા પોર્ટ આસપાસ ગેરકાયદે દબાણોને દૂર કરવા તંત્રનો મોટો સપાટો.
મીઠા પોર્ટ વિસ્તારમાં ૨૫૦ કરોડની ૧૦૦ એકર જમીન મુક્ત, ૪૦ અધિકારીઓ અને ૫૦૦ પોલીસકર્મીઓની તૈનાતી કચ્છ જિલ્લાના સૌથી મહત્ત્વના વ્યાપારી ગેટવે—કંડલા પોર્ટ ટ્રસ્ટ અને મીઠા પોર્ટ વિસ્તાર—અત્યંત સંવેદનશીલ ઝોન માનવામાં આવે છે. અહીંથી દેશભરની આયાત–નિકાસ, પેટ્રોલિયમ-કેમિકલ પરિવહન, કોલસા, ખાતર, અનાજ તથા અન્ય અત્યંત મહત્વના કાચામાલની હિલચાલ થાય છે. આવા વિસ્તારમાં વર્ષોથી વધતા ગેરકાયદે દબાણો, ગોડાઉન,…