ખંભાળિયામાં નગરપાલિકાની મોટી કાર્યવાહી : 150 ગેરકાયદેસર નળ કનેક્શન કાપ્યા.
વર્ષોથી ચાલતી પાણીની બિનવ્યવસ્થાને અંત આપવા ઈજનેર નંદાણીયાનો સપાટો, હવે ફૂલવાડી વિસ્તારને મળશે ઘી ડેમનું મીઠું પાણી ખંભાળિયા શહેરમાં પાણી વ્યવસ્થાની ગેરરીતિઓને લઈને નગરપાલિકા દ્વારા અંતે કડક પગલાં લેવામાં આવ્યા છે. વર્ષોથી ચાલતા ગેરકાયદેસર નળ કનેક્શનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાની અસમાનતા ઊભી થતી હતી. જનહિતના મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લઈ નગરપાલિકાના ઇજનેર એન.આર. નંદાણીયાના…