જોડીયા બાળકો : કુદરતનો અજોડ કરિશ્મો અને માનવ ઇતિહાસનું અદ્દભુત રહસ્ય
વિશ્વ જોડીયા બાળક દિવસ — એક જ જન્મ, બે જીવનનો ઉત્સવ** વિશ્વ માનવજાતના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ હોય છે, જેણે લોકોને સદીઓથી અજાયબીમાં મૂક્યા છે—કેટલાક કુદરતી ચમત્કાર, કેટલાક માનવ રચિત અને કેટલાક વિજ્ઞાનની હદોને પાર જતા સંયોગ. આ તમામ કરિશ્માઓમાં જોડીયા બાળકોનું જન્મોત્સવ એક એવો અનોખો ચમત્કાર છે, જે જીવવિજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિ અને મનોચિકિત્સાના જગતમાં…