જામનગરમાં 800 કરોડથી વધુના નકલી GST બિલ કૌભાંડનો પર્દાફાશ
રાજ્યમાં ટેક્સ ચોરી અને ફેક બિલિંગના વધતા કેસો વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા એક વિશાળ અને સુવ્યવસ્થિત ઑપરેશન ચલાવીને 800 કરોડ રૂપિયાથી વધુના નકલી GST બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં માત્ર જામનગર જ નહિ પરંતુ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને મુંબઈ સહિત અનેક શહેરોમાં એકસાથે સર્ચ ઑપરેશન હાથ…