કેશોદમાં મગફળી ખરીદીનો શુભારંભ: ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારશ્રીની પહેલ
હાંડલા સેવા સહકારી મંડળી ખાતે કાર્યક્રમ યોજાયો કેશોદ તાલુકામાં આજે ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું, કારણ કે કેશોદના હાંડલા સેવા સહકારી મંડળી ખાતે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનો ઔપચારિક શુભારંભ કરવામાં આવ્યો. ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે, પૈસાની તંગીએ ઉત્પાદનનો ભાવ ખરડાઈ ન જાય અને જ્યારે…