જામનગરમાં એલ.સી.બી.ની મોટી કાર્યવાહી.
મકાન અને રીક્ષામાંથી ઇંગ્લિશ દારૂની ૬૦૦ બોટલ અને ૨૮૮ બીયર ટીન સહિત રૂ. ૮.૬૩ લાખનો મુદામાલ કબ્જે, આરોપી ફરાર જામનગર | જિલ્લામાં ગેરકાયદે દારૂના વકરતા વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખતાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ખાનગી હકિકતના આધારે કરાયેલી સુચિત રેડ દરમિયાન શહેરના નાગેશ્વર વિસ્તાર, ઢોલીયાપીરની દરગાહ પાસે…