સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી ભીષણ આગ.
9 કલાક બાદ પણ આગ બેકાબૂ, ફાયર ફાઈટરનો યુદ્ધસ્તરીય પ્રયાસ ચાલુ સુરત, બુધવાર: દેશની સૌથી મોટી ટેક્સ્ટાઇલ હબ ગણાતી સુરત સિટી ફરી એકવાર અગ્નિકાંડની ચપેટમાં આવી ગઈ છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે લાગેલી ભીષણ આગે સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી દીધી હતી. સવારે સાતમા માળેથી શરૂ થયેલી આગ 9 કલાક…