₹11,360 કરોડના હાઈ-ઇમ્પેક્ટ વિકાસની મહાયોજનાઓ.
માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉંચસ્તરીય ચોથી સમીક્ષા બેઠક, 27 પ્રોજેક્ટ્સના ઝડપી અને ગુણવત્તાયુક્ત અમલીકરણ પર ભાર ** ગાંધીનગરમાં રાજ્યના સર્વાંગી, સમતોલ અને ઝડપભર્યા વિકાસને નવી દિશા આપતા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોથી ઉચ્ચસ્તરીય બેઠક યોજી. વિવિધ વિભાગો હેઠળ ચાલતા કુલ ₹11,360 કરોડના 27 મેગા વિકાસ પ્રોજેક્ટ્સની વિસ્તૃત…