જામનગરમાં ‘સહજ વન’નું સર્જન : 10 એકર ભૂમિ પર હરીયાળીનું અનોખું સ્વપ્ન.
પર્યાવરણની રક્ષા તરફ રિલાયન્સ–હાર્ટફુલનેસનું ઐતિહાસિક યોગદાન જામનગર શહેરે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વચ્છતા, હેરિટેજ અને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કરતાં હવે શહેરી હરિયાળીને એક નવી ઓળખ આપી છે. મહાનગર પાલિકાના સોનલનગર વિસ્તારમાં તૈયાર થયેલ ‘સહજ વન’ માત્ર એક બગીચો કે ગ્રીન ઝોન નથી, પરંતુ શહેરના ભવિષ્યને હરિયાળું બનાવવાની એક દૃઢ પ્રતિજ્ઞા સમાન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહકાર…