એલપીએનજી બજારમાં મોટો બદલાવ.
19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ. 10.50 સુધીનો ઘટાડો – ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત; RBIની બેઠક 3 થી 5 ડિસેમ્બર, વ્યાજદરમાં 0.25% ઘટાડાની શક્યતા દેશના ગેસ ગ્રાહકો અને નાના-મોટા બિઝનેસ માટે સોમવારનો દિવસ મહત્વપૂર્ણ સુધારો લઈને આવ્યો છે. જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓએ ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે….