પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને જિલ્લાની વિકાસ યોજનાઓની વ્યાપક સમીક્ષા
જનકલ્યાણના કામોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ જામનગર, તા. 17 ડિસેમ્બર:જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગતિ, ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વ્યાપક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાના વિવિધ વિકાસ કામોની…