“ખેડૂતો માટે સારા દિવસોના સંકેત: ટેકાના ભાવે ડાંગર ખરીદી શરૂ… વાઘાણીની મોટી જાહેરાતથી ગુજરાતના ખેડુતોમાં નવી આશાનો કિરણ”
ખેડૂતોના દિલમાં નવી આશા… ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેતી ખર્ચ વધી રહ્યો છે, ઉત્પાદન પર અસર પડી રહી છે અને બજારમાં કિંમતોમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યના લાખો ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા હતા કે ક્યારે ટેકાના ભાવે પાક ખરીદીની જાહેરાત થશે અને ખેડૂતોને પોતાની મહેનતનો યોગ્ય ભાવ…