ઉપલેટામાં સાયબર ફ્રોડની ભયાનક પરાકાષ્ઠા: યુવકને આત્મહત્યાએ ધકેલનાર ગેંગનો પર્દાફાશ
બે આરોપી ઝડપાયા, મુખ્ય શખ્સ ફરાર રાજકોટ જિલ્લામાં આવેલ ઉપલેટા તાલુકામાં સાયબર ક્રાઈમનું એક એવું ઘટતું પ્રકરણ સામે આવ્યું છે, જે માત્ર ગુન્હાની નવો મોડસ ઓપરંડી જ દર્શાવે છે નહિ, પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં ડિજિટલ છેતરપિંડી કઈ હદે વિનાશ લાવી શકે તેનું જીવંત ઉદાહરણ પણ આપે છે. માત્ર થોડા દિવસ અગાઉ એક ૩૪ વર્ષીય યુવકે…