ઓમાનની કરન્સી કેમ છે આટલી મજબૂત? રૂપિયો જ નહીં, ડૉલર પણ સામે પાણી ભરે—ઓમાની રિયાલની તાકાત પાછળના કારણો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં આજે ખાડી દેશ ઓમાન પહોંચ્યા છે. ભારત અને ઓમાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો, વ્યાપારિક સહકાર અને લોકો વચ્ચેની નજીકતાને ધ્યાનમાં લઈએ તો આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે. ખાસ કરીને ઓમાનમાં વસતા લાખો ભારતીયો માટે આ પ્રવાસ આશાનું પ્રતિક છે. આ બધાની વચ્ચે એક પ્રશ્ન ફરી ચર્ચામાં…